ગુજરાતસૌરાષ્ટ્ર – કચ્છ
જૂનાગઢ ના વોર્ડ નંબર ૧ મા ઘણા ખરા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ બંધ

એક તરફ ડુંગર ના પાણી ને કારણે જીવ જંતુ નો ત્રાસ બીજી તરફ સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અંધારામાં અમુક વિસ્તારોમાં લોકો પરેશાન મનપા તંત્ર દ્વારા અડતાલીસ કલાક પછી જ ફરિયાદ પર ધ્યાન આપવા મા આવશે એવો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ની દશા એક સાંધે ત્યાં તેર તૂટે એવી થઈ…
આભ ફાટયું હોય ત્યાં થીગડું કેમ લાગે તેવું રટણ કરતા પદાધિકારીઓ રોડ પર ના થીગડા તો લાગે કે નહિ.. શહેરમાં ચારેય બાજુ અંધકાર અને ઠેર ઠેર ગાબડા પડ્યાં છે ત્યારે આભ તરફથી જમીન પર નજર નાખવા પદાધિકારીઓ ને વિનંતિ
Poll not found