ગુજરાત
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂંક

ગુજરાતના હાલના એક્ટિંગ ચીફ જસ્ટિસ આશિષ દેસાઈને કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા
સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂંક કરાઈ છે.
સુનિતા અગ્રવાલ અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ હતા. ગુજરાતના હાલના એક્ટિંગ ચીફ જસ્ટિસ આશિષ દેસાઈને કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા. સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂંકના આદેશ આદેશ અપાયા છે.
Poll not found