મહારાષ્ટ્ર
મુંબઈમાં આજે હેવી રેઈનની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટને અપગ્રેડ કરીને રેડ એલર્ટ જાહેર કર્યું છે
મુંબઈ ઉપરાંત આજુબાજુના થાણે અને પાલઘર જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ આજે પડી શકે છે.

મુંબઈમાં આજે હેવી રેઈનની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટને અપગ્રેડ કરીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈમાં આજે તેમજ આજુબાજુના સ્થળોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે મુંબઈમાં વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. જે હવે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટમાં અપગ્રેડ કરાયું છે. મુંબઈ ઉપરાંત આજુબાજુના થાણે અને પાલઘર જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ આજે પડી શકે છે.
Poll not found