બ્રેકીંગ ન્યુઝ

આજ નું રાશિફળ – Today’s Rashifal – 14 August 2023

રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ

મેષ (અ.લ.ઈ.)  આ રાશિના જાતકોને વાહન મશીન વગેરેથી સંભાળવું તેમજ સારા શુભ સમાચાર મળશે અને કરેલા રોકાણથી લાભ થશે તેમજ કામકાજમાં ફાયદો થશે

વૃષભ (બ.વ.ઉ.)  નોકરી અને રોકાણથી લાભ થશે અને યાત્રા-પ્રવાસથી લાભ થાય તેમજ પરોપકારના કામ કરવાથી શાંતિ મળે અને માનસિક બેચેની જણાશે

મિથુન (ક.છ.ઘ.)  જોખમવાળા કામથી દૂર રહેવું તેમજ ખર્ચનું પ્રમાણ અધિક જણાશે અને શત્રુથી સામાન્ય પરેશાની જણાશે તેમજ અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ના કરવો

કર્ક (ડ.હ.)  રોકાયેલું ધન પ્રયાસ કરવાથી મળશે તેમજ કામકાજમાં વૃદ્ધિ થશે અને રોકાણ, વેપાર, અભ્યાસમાં સફળતા મળશે તેમજ મનોબળ મજબૂત બનશે

સિંહ (મ.ટ.)  નવા કામકાજથી લાભ થશે તેમજ આત્મબળમાં વધારો થશે અને કામકાજમાં ફાયદો થાય અને મન પ્રસન્ન રહેશે, કામમાં જવાબદારી વધશે

કન્યા (પ.ઠ.ણ.)  ધાર્મિક યાત્રા કે પ્રવાસની સંભાવના છે તેમજ રાજકાજની રુકાવટો દૂર થશે, ધનપ્રાપ્તિની સંભાવના પ્રબળ બને છે અને કામકાજમાં સફળતા જણાશે

તુલા (ર.ત.)  આકસ્મિક લાભ થાય તેમજ નવા રોકાણ માટે ઉત્તમ સમય છે અને વિવાદિત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે તેમજ મોટાની વાતને દિલ ઉપર ના લેવી

વૃશ્ચિક (ન.ય.)  જીવનસાથી ભાગીદારોનો સહયોગ મળશે તેમજ વિરોધીઓ તમારાથી પરાજીત થશે અને કોર્ટ કચેરી-પારિવારિક સંઘર્ષમાં સાચવવું, વ્યર્થ વાણીવિલાસથી દૂર રહેવું

ધન (ભ.ધ.ફ.ઢ.)  સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે તેમજ સામાજિક કાર્યોમાં યશ પ્રભાવ વધશે અને વિવેકવાળા કામકાજમાં લાભ થશે, હરિફાઈવાળા કામમાં સફળતા મળશે

મકર (ખ.જ.)  મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળશે તેમજ ધંધામાં આવકની નવી તકો મળશે અને સંતાનોના પ્રશ્નોથી પરેશાની રહેશે, જવાબદારીમાં વધારો થશે સાથે લાભ પણ થશે

કુંભ (ગ.શ.સ.ષ.)  મશીનરી અને વાહન બાબતે સંભાળવું તેમજ જોખમી કામકાજથી દૂર રહેવું અને વેપાર વાણિજ્યમાં મધ્યમ જણાશે, કારકિર્દીની બાબતમાં સાવધાન રહેવું

મીન (દ.ચ.ઝ.થ.)  યાત્રા-પ્રવાસ કે ફરવાથી લાભ થશે તેમજ માન,પાન,પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને રોકાયેલા કાર્યોમાં ગતિ મળશે, હોંશિયારીથી કામમાં ધ્યાન આપવું

News Click 24

Poll not found

Related Articles

Back to top button