ગુજરાત
પોલીસ કમિશનર અમદાવાદ જીએસ મલિકના આદેશથી અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 51 પોલીસ ઈન્સપેક્ટરની તાબડતોબ બદલીઓનો ગંજપો ચિપાયો છે

પોલીસ કમિશનર અમદાવાદ જીએસ મલિકના આદેશથી અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 51 પોલીસ ઈન્સપેક્ટરની તાબડતોબ બદલીઓનો ગંજપો ચિપાયો છે. તેમણે એવો પણ આદેશ કર્યો છે કે અહીં આદેશ સાથે જે નામોનો ઉલ્લેખ કરાયો છે અધિકારીને તુરંત તાત્કાલીક અસરથી બદલી પર છૂટા કે હાજર કરીને રિપોર્ટ કરવાનો છે.
પોલીસ કમિશનર અમદાવાદ જીએસ મલિકના આદેશથી અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 51 પોલીસ ઈન્સપેક્ટરની તાબડતોબ બદલીઓનો ગંજપો ચિપાયો છે. તેમણે એવો પણ આદેશ કર્યો છે કે અહીં આદેશ સાથે જે નામોનો ઉલ્લેખ કરાયો છે અધિકારીને તુરંત તાત્કાલીક અસરથી બદલી પર છૂટા કે હાજર કરીને રિપોર્ટ કરવાનો છે. આ બદલીઓમાં પોલીસ સ્ટેશન્સથી લઈને ક્રાઈમ બ્રાન્ચ અને વિશેષ શાખાઓના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તો આવો જોઈએ કોને ક્યાં પદભાર મળ્યો છે.
Poll not found