ગુજરાત
ગુજરાતમાં આજે અમદાવાદ સહિત 8 મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તથા ડે. મેયરના નામની જાહેરાત કરવામાં આવશે
પ્રતિભા જૈન અમદાવાદના નવા મેયર બન્યા, તો વડોદરામાં કોની કરાઈ પસંદગી? જાણો

ગુજરાતમાં આજે અમદાવાદ સહિત 8 મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તથા ડે. મેયરના નામની જાહેરાત થવાની છે. ત્યારે વડોદરાના મેયર તરીકે પિંકીબેન સોનીના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ચિરાગ બારોટ ડેપ્યુટી મેયર બન્યા છે અને શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલની પસંદગી કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ ચેરમેન પદ પર ડો. શીતલ મિસ્ત્રીની પસંદગી
ગુજરાતમાં આજે અમદાવાદ સહિત 8 મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તથા ડે. મેયરના નામની જાહેરાત થવાની છે. ત્યારે વડોદરાના મેયર તરીકે પિંકીબેન સોનીના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ચિરાગ બારોટ ડેપ્યુટી મેયર બન્યા છે અને શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલની પસંદગી કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ ચેરમેન પદ પર ડો. શીતલ મિસ્ત્રીની પસંદગી કરવામાં આવી છે.
Poll not found



