ભારત
ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવતા વડાપ્રધાન મોદી
નવી દિલ્હી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશને ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવી છે.

નવી દિલ્હી: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશને ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવી છે. શ્રી મોદીએ એકસ-પર પોષ્ટ કરતા લખ્યુ કે, દેશભરમાં મારા પરિવારજનોને ગણેશ ચતુર્થીની મંગલ કામના વિધ્નહર્તા-વિનાયકની ઉપાસના સાથે જોડાયેલા આ પાવન ઉત્સવ આપ સૌના જીવનમાં સૌભાગ્ય-સફળતા અને સંપન્નતા લઈને આવે- ગણપતિ બાપા મોરીયા
[democracy -id="2"]



