ગુજરાત

મનિષ સોલંકીના સહપરિવાર આપઘાત કેસમાં ખુલાસો પાર્ટનરના દબાણને કારણે આપઘાત કર્યાનો ખુલાસો આરોપી ઇન્દ્રપાલ શર્માની પોલીસે કરી ધરપકડ

સુરતના પાલનપુર જકાતરોડ પર સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા મનીષ સોલંકીએ પરિવારના 7 સભ્યો સાથે મળીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. મૃતકોમાં ફર્નિચર વેપારી મનીષ સોલંકી, તેમના પિતા કનુભાઈ, માતા, મનીષભાઈના પત્ની રીટાબેન, તેમની બે પુત્રીઓ દિશા, કાવ્યા અને પુત્ર કુશલ સામેલ છે.

મનિષ સોલંકીના સહપરિવાર આપઘાત કેસમાં ખુલાસો પાર્ટનરના દબાણને કારણે આપઘાત કર્યાનો ખુલાસો આરોપી ઇન્દ્રપાલ શર્માની પોલીસે કરી ધરપકડ

News Click 24

Poll not found

Related Articles

Back to top button