ભારત
પાંચ રાજયની ધારાસભા ચુંટણીમાં ખાસ કરીને હિન્દી બેલ્ટના ત્રણ રાજયો ગુમાવવાનો કોંગ્રેસનો મોટો ફટકો પડયો છે અને હવે કોંગ્રેસ સંસદીય બોર્ડની બેઠક સાંજે પાંચ વાગ્યે મળી રહી છે .
જેમાં પક્ષ મંથન અંગે નિર્ણય લેશે. આજે સંસદનું સત્ર શરૂ થયું છે અને સાંજે પાંચ વાગ્યે પક્ષના પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસે બેઠક મળશે

પાંચ રાજયની ધારાસભા ચુંટણીમાં ખાસ કરીને હિન્દી બેલ્ટના ત્રણ રાજયો ગુમાવવાનો કોંગ્રેસનો મોટો ફટકો પડયો છે અને હવે આજે સાંજે કોંગ્રેસ સંસદીય બોર્ડની બેઠક સાંજે પાંચ વાગ્યે મળી રહી છે. જેમાં પક્ષ મંથન અંગે નિર્ણય લેશે. આજે સંસદનું સત્ર શરૂ થયું છે અને સાંજે પાંચ વાગ્યે પક્ષના પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસે બેઠક મળશે. જેમાં એક તરફ ચાર રાજયોમાં હાર અંગે સોનિયા ગાંધીનું કારણ આપે છે તેના પર સૌની નજર છે તો તેલંગાણામાં નવા મુખ્યમંત્રી અંગે પણ પક્ષ નિર્ણય લેશે. જો કે કોંગ્રેસ પક્ષે અગાઉના પરાજયમાં પણ કોઈ અહેવાલને ગંભીરતાથી લીધો નથી તેથી હવેના પરાજય બાદ નિયુક્ત થયેલી મંથન કમીટીના રિપોર્ટ પર કોઈ વિચારણા થશે કે કેમ તેના પર સૌની નજર છે.
10 જનપથ ખાતે ટોચના નેતાઓ મળશે
Poll not found



