ભારત

વન નેશન વન ઈલેકશન- એક રાષ્ટ્ર એક ચુંટણીનો કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ વિરોધ કર્યો

એક રાષ્ટ્ર એક ચુંટણીથી બંધારણના મૂળ ઢાંચા અને સંઘીય માળખાને નુકસાન થશે આપ

વન નેશન વન ઈલેકશન- એક રાષ્ટ્ર એક ચુંટણીનો કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ વિરોધ કર્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સચીવ પંકજ ગુપ્તાએ ઉચ્ચસ્તરીય સમીતી- એક રાષ્ટ્ર એક ચુનાવના સચીવ નિતેન ચંદ્રાને પત્ર લખીને જણાવ્યું છે કે ‘એક રાષ્ટ્ર- એક ચુનાવ’ સંસદીય લોકશાહીના વિચાર, બંધારણની મૂળ સંરચના અને દેશની સંઘીય રાજનીતિને નુકસાન પહોંચાડશે.

વન નેશન વન ઈલેકશન ત્રિશંકુ ધારાસભ્યનો હલ કરવામાં અસમર્થ છે અને સક્રીય રીતે દલ-બદલ વિરોધી અને ધારાસભ્યો સાંસદના ખુલ્લા ખરીદ-વેચાણની બુરાઈને પ્રોત્સાહન આપશે. ખરેખર તો વન નેશન વન ઈલેકશનથી ખર્ચ બચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે તો આ ખર્ચ ભારત સરકારના વાર્ષિક બજેટનો માત્ર 0.1 ટકો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button