ગુજરાત
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે 4 વાગે મળનારી કેબિનેટ બેઠક ,
બેઠકમાં અનેક ચર્ચાઓ કરવામાં આવશે, ખાસ કરીને PMના ગુજરાત પ્રવાસને લઈ સમિક્ષા થશે

આવતીકાલે PM ( નરેન્દ્ર મોદી ) સવારે 10:45 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજર રહેશે. બપોરે 12:45 વાગ્યે વાળીનાથ મહાદેવ મંદિર તરભ ખાતે દર્શન કરશે. બપોરે 1:00 વાગ્યે તરભમાં મંદિરનો શિલાન્યાસ, ઉદઘાટન, રાષ્ટ્રને અર્પણ વિવિધ પ્રોજેક્ટ અને સાર્વજનિક કાર્યમાં હાજરી આપશે. બપોર પછી 4:15 વાગ્યે નવસારીમાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે અને સાંજે 6:15 વાગ્યે કાકરાપારના એટોમિક પાવર પ્રોજેક્ટ્સની મુલાકાત લેશે.
Poll not found