જાણવા જેવું
ખ્યાતનામ ગઝલ ગાયક પંકજ ઉધાસ ચારણનું નિધન થયું છે. 72 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા ,
ખ્યાતનામ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની ઉંમરે નિધન
ખ્યાતનામ ગઝલ ગાયક પંકજ ઉધાસ ચારણનું નિધન થયું છે. 72 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. લાંબી બિમારીના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. 2006 માં તેમને પદ્મશ્રી પણ પ્રાપ્ત થયો હતો. લાંબા સમયથી બિમાર ઉદાસ પોતાની ગઝલના કારણે દેશના ખુણે ખુણા સુધી પહોંચી ચુક્યા હતા. તેમણે અનેક ખ્યાતનામ ગઝલોને પોતાના અવાજ થકી દેશના ખુણે ખુણા સુધી પહોંચાડી હતી. તેઓ બોલિવુડ માટે પણ અનેક ગીત ગાઇ ચુક્યા હતા
Poll not found



