આજ નું રાશિફળ – Today’s Rashifal – 29 February 2024 ,
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.
આજનું પંચાંગ
28 02 2024 બુધવાર
માસ મહા
પક્ષ વદ
તિથિ ચોથ
નક્ષત્ર હસ્ત સવારે 7:31 પછી ચિત્રા
યોગ ગંડ
કરણ બવ
રાશિ કન્યા (પ.ઠ.ણ.) રાત્રે 8:58 પછી તુલા (ર.ત.)

મેષ
ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે છે. કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિમત્તાથી કરવો. ભેંટની પ્રાપ્તિ સંભવ છે. સુખદ યાત્રા થવાનો યોગ છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું. ઋણની ચિંતા થશે. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય

વૃષભ
આર્થિક સંતોષ રહેશે. કામની ગતિ અનુકૂળ રહેશે. પરસ્પર સંબંધોને મહત્વ આપવું. સંતાનના કાર્યોથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. ગૂઢ સંશોધન કરનારા ભ, અપરણિતો માટે સંબંધી યોગ. આર્થિક હાનિનો યોગ. દેવાથી દૂર રહેવું.

મિથુન
વ્યાપારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ભવિષ્યની ચિંતા રહેશે. કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો. યાત્રા થઈ શકે છે. કાર્યના વિસ્તારની યોજનાઓ બનશે. સાવચેતીથી કાર્ય કરવું, સામાજિક કાર્યોમાં મર્યાદિત રહો.

કર્ક
વ્યાપાર સારો ચાલશે. સાહસનો લાભ મળશે. સામાજિક કાર્યોમાં આપનો સક્રિય સહયોગ રહેશે. સંતાનના આરોગ્ય સંબંધી ચિંતા દૂર થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. સામાજિક કાર્યોમાં મર્યાદિત રહો.

સિંહ
સાવચેતીથી કાર્ય કરવું, બીજાના વિશ્ચાસમાં આવવું. સામાજિક યશ વધશે. વ્યવસાયિક યોજનાઓમાં સ્વયંની પ્રતિષ્ઠા અને સન્માનની અનુરૂપ કાર્ય કરવું. અપરણિતો માટે સંબંધી યોગ. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશેલાભ પ્રાપ્ત થશે.

કન્યા
ધન સંચય થશે. પરસ્પર સંબંધોને મહત્વ આપવું. વ્યાપારના કાર્યથી પ્રસન્નતાનું વાતાવરણ બનશે. કાર્યના વિસ્તારની યોજનાઓ બનશે. દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. આર્થિક હાનિનો યોગ. દેવાથી દૂર રહેવું ભવિષ્યની ચિંતા રહેશે. કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો

તુલા
માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે. સંતાનની પ્રગતિ થશે. ભવિષ્યની ચિંતા રહેશે. કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો . પૂર્વમાં કરેલ કાર્યોનું ફળ મળશે. સુખદ યાત્રાનો યોગ બનશે. આર્થિક સ્થિતિ સુદૃઢ બનશે. દોડધામ બાદ સ્થિતિને પોતાની અનુકૂળ બનાવી શકશો.

વૃશ્ચિક
ભવિષ્યની ચિંતા રહેશે. કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો . સામાજિક યશ વધશે. સંપત્તિની ખરીદારીમાં લાભ થશે. નવા વિચાર અથવા યોજના પર ચર્ચા થશે. સમાજ અને રાજકારણ ખ્યાતિમાં અભિવૃદ્ધિ થશે. આવકના સાધન પ્રાપ્ત થશે.

ધન
ધર્મ આધ્યાત્મની તરફ ઝોકની વૃત્તિને કારણે માનસિક શાંતિ રહેશે. કોઈ પણ કામમાં પ્રમોદ હાનિકારક થઈ શકે છે. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે. આવકના સાધન પ્રાપ્ત થશે. ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ અને યાત્રાનો યોગ. ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.

મકર
“કલાત્મક કર્મક્ષેત્રની મુશ્કેલીઓનો ઉકેલ કરવા માટે યાત્રા વગેરેનો યોગ. વિવાદિત આર્થિક કાર્ય ઋણ વગેરે માટે યાત્રા થશે.વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ. ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સુધારનાં કાર્યમાં ધ્યાન જશે. ”

કુંભ
ધન સંચય કરવા માટે વ્યાપારિક યોજનાઓ બનશે. સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે. આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ. અચાનક ધન પ્રાપ્તિના કર્મક્ષેત્ર સંબંધી વિશિષ્ટ પરિવર્તનકારી યોજનાઓમાં ભાગ્યવૃદ્ધિનો યોગ. ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ અને યાત્રાનો યોગ.

મીન
વિશિષ્ટ પરિવર્તનકારી યોજનાઓમાં ભાગ્યવૃદ્ધિનો યોગ. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ. ધન લાભ પ્રાપ્તિનો યોગ . કોઈ પણ કામમાં પ્રમોદ હાનિકારક થઈ શકે છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે.



