સંસદમાં ભાષણ અથવા વોટ સામે લાંચ કે નાણાં લેવાના મામલામાં સર્વોચ્ચ અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો ,
સર્વોચ્ચ અદાલતની સાત જજોની બંધારણીય બેંચ દ્વારા આજે ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. અને 1998માં પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસીમ્હા રાવના કેસમાં થયેલા આ દેશને પલટાવવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતમાં ગત 5મી ઓકટોબરે સુનાવણી પૂર્ણ થઈ હતી અને ચુકાદો અનામત રખાયો હતો.

સંસદમાં ભાષણ અથવા વોટ સામે લાંચ કે નાણાં લેવાના મામલામાં સર્વોચ્ચ અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું છે કે આ પ્રકારનું કૃત્ય કરતા સાંસદોને કોઈ કાયદાકીય રક્ષણ મળી ન શકે અને તેઓ સામે કેસ ચાલી શકે.
સર્વોચ્ચ અદાલતની સાત જજોની બંધારણીય બેંચ દ્વારા આજે ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. અને 1998માં પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસીમ્હા રાવના કેસમાં થયેલા આ દેશને પલટાવવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતમાં ગત 5મી ઓકટોબરે સુનાવણી પૂર્ણ થઈ હતી અને ચુકાદો અનામત રખાયો હતો.
આજે કોર્ટે આજે ઉઘડતી કોર્ટમાં ચુકાદો આપવામાં આવ્યો હતો.આ અગાઉ પાંચ સભ્યોની બેંચે વ્યાપક જનહિતનો કેસ ગણીને આ મુદ્દો મોટી બેંચ સમક્ષ સોંપાયો હતો.અદાલતે એ વખતે એમ કહ્યુંં હતું કે, બંધારણના અનુચ્છેદ 105 (2) અને 194 (2) હેઠળ સંસદ સભ્યો તથા ધારાસભ્યોને કાનુની રક્ષણની છુટ આપવામાં આવી છે. મુકત વાતાવરણ અને કોઈપણ જાતની બીક વિના પ્રતિનિધિત્વ કરી શકે તે માટે આ છુટ અપાયાનું કહેવાયું હતું.
ત્યારબાદ રાજકીય નેતા સીતા સોરેન સામેના કેસમાં લાંચ કેસ ફરી ઉખળ્યો હતો અને અદાલત સમક્ષ ગયો હતો. એવો આરોપ હતો કે 1993માં નરસિમ્હા રાવ સરકારને ટેકો આપ્વા નાણા લઈને સાંસદોએ સમર્થન કર્યું હતું.