ધર્મ-જ્યોતિષ

આજ નું રાશિફળ – Today’s Rashifal – 23 March 2024 ,

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો


મેષ

“કરિયરની દ્રષ્ટીએ આજે દિવસ ઉત્તમ રહેશે, આજે એકથી વધુ સ્ત્રોતથી ધન પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે. પરિવારના સભ્યોની સલાહથી કોઇ નવું કામ શરૂ કરી શકો છો. આજે અચાનક તમારી સામે કેટલાંક ખર્ચ આવી શકે છે. આજે ભાગ્ય 91 ટકા તમારાં પક્ષમાં રહેશે. દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા શ્વાનને ખવડાવો


વૃષભ

“આજે કાર્યક્ષેત્રમાં કેટલીક અડચણોના કારણે ચિંતિત રહેશો. કામની વ્યસ્તતાની વચ્ચે પરિવારના સભ્યો પણ નારાજ થઇ શકે છે. આ દરમિયાન વરિષ્ઠોના હસ્તક્ષેપથી સ્થિતિ અનુકૂળ બનાવી શકશો. આજે ભાગ્ય 66 ટકા તમારાં પક્ષમાં રહેશે. ભગવાન સૂર્ય નારાયણને તાંબાના લોટાથી અર્ધ્ય આપો. ”


મિથુન

“આજે પ્રોપર્ટી પ્રાપ્ત કરવા માટે દિવસ ઉત્તમ છે. સંબંધીઓ તરફથી કોઇ શુભ સમાચાર મળી શકે છે. તમારાં વધતા ખર્ચ પર કાપ મુકો નહીં તો બજેટ ખોરવાઇ શકે છે. મિત્રો સાથે બહાર ફરવાનું પ્લાનિંગ હોય તો વાહન સાવધાનીપૂર્વક ચલાવો. આજે ભાગ્ય 97 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગણપતિને દુર્વા ચઢાવો ”


કર્ક

વાણીમાં કઠોરતાનો ભાવ રહેશે, વાતચીતમાં સંયમીત રહો. – વસ્ત્રો અને આભુષણો તરફ તમારુ વલણ વધશે. -નોકરીમાં અધિકારીઓની મદદ મળશે, વિકાસનો માર્ગ ખુલશે. મનમાં શાંતિ તથા પ્રસન્નતાના ભાવ રહેશે


સિંહ

આજે કોઈ વિરોધી અથવા શત્રુ કોઈ ઘટના સર્જી શકે છે જેના કારણે શારીરિક ઈજા થઈ શકે છે. તેથી આજે તમારે ખૂબ જ સતર્ક અને સાવચેત રહેવું પડશે. કાર્યક્ષેત્રમાં વધુ પડતી દોડધામને કારણે તમે થાક અને પરેશાન અનુભવશો


કન્યા

કુટુંબમાં ઉત્સવ સંબંધી વિશેષ આયોજનનો યોગ, વિશિષ્ટ ખાનપાનનાં વ્યક્તિત્વમાં વિચલનથી બચવું. વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બનશે. સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે. આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ.


તુલા

ધન સંચય કરવા માટે વ્યાપારિક યોજનાઓ બનશે. સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે. આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ. અચાનક ધન પ્રાપ્તિના કર્મક્ષેત્ર સંબંધી વિશિષ્ટ પરિવર્તનકારી યોજનાઓમાં ભાગ્યવૃદ્ધિનો યોગ. ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ અને યાત્રાનો યોગ.


વૃશ્ચિક

કલાત્મક કર્મક્ષેત્રની મુશ્કેલીઓનો ઉકેલ કરવા માટે યાત્રા વગેરેનો યોગ. વિવાદિત આર્થિક કાર્ય ઋણ વગેરે માટે યાત્રા થશે.વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ.ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સુધારનાં કાર્યમાં ધ્યાન જશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button