ગુજરાત બોર્ડ ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ ,
ગુજરાત બોર્ડની પરીક્ષાઓની કોપી ચેકિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે બોર્ડ પરિણામ જાહેર કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. ગુજરાત બોર્ડ દ્વારા આયોજિત 10મા ધોરણના વિદ્યાર્થીઓની પરિણામની તારીખ 29 મે 2024 હોઈ શકે છે. બોર્ડની ઉતરવહી ચેક કરવાની પ્રક્રિયા 10 એપ્રિલના રોજ પૂર્ણ થઈ ગઈ છે
ગુજરાત બોર્ડની પરીક્ષાઓની કોપી ચેકિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે બોર્ડ પરિણામ જાહેર કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. ગુજરાત બોર્ડ દ્વારા આયોજિત 10મા ધોરણના વિદ્યાર્થીઓની પરિણામની તારીખ 29 મે 2024 હોઈ શકે છે. બોર્ડની ઉતરવહી ચેક કરવાની પ્રક્રિયા 10 એપ્રિલના રોજ પૂર્ણ થઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓએ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપી છે તેઓના પરિણામ આડે હવે ગણતરીના દિવસો જ વધ્યા છે ત્યારે હવે બોર્ડે પરીક્ષાના પરિણામ ચેક કરવા માટેની ત્રણ રીતે સુવિધા આપી છે. તો ચાલો આજે આપણે જાણીશું કે તમે કેવી રીતે તમારું પરિણામ ચેક કરી શકો (how to check gujarat board result) છો.
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10મા બોર્ડનું પરિણામ ચેક કરવા વિધાર્થીઓની સરળતા માટે ત્રણ સુવિધાઓ તૈયાર કરી છે. ઓફિશિયલ વેબસાઈટ (જે ઓવરલોડને કારણે ક્રેશ થઈ શકે છે અને પરિણામ જોવાની પ્રક્રિયાને અસર કરી શકે છે) તેના પર ભારણ ઘટાડવા માટે પરિણામો તપાસવા માટે વિવિધ પદ્ધતિઓ સેવાઓ વિકસવામાં આવી છે. જે તમામ પદ્ધતિઓ નીચે મુજબ છે.
2. SMS દ્વારા પરિણામની માહિતી



