જાણવા જેવું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ 45 કલાકની ધ્યાન સાધના શરૂ કરી ,
45 કલાકની ધ્યાન સાધના શરૂ કરતા મોદી ,

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુરૂવારે સાંજે કન્યાકુમારીના પ્રસિદ્ધ વિવેકાનંદ રોક મેમોરીયલમાં 45 કલાકની ધ્યાન સાધના શરૂ કરી છે. ધોતી અને સફેદ શાલ ઓઢીને વડાપ્રધાન ગર્ભગૃહની પરિક્રમા પણ કરી હતી.
આ બાદ તેઓ બોટમાં મેમોરીયલ સુધી પહોંચ્યા હતા. એવી માન્યતા છે કે, અહીં સ્વામી વિવેકાનંદને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી.
Poll not found