જાણવા જેવું

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ખૂબ જ અમીર છે અને તે પોતાના બાળકોની દરેક ઈચ્છા પૂરી કરી શકે છે, તેમ છતાં તેને પોતાના 11 વર્ષના પુત્રને ફોન આપવાની ના પાડી છે.

રોનાલ્ડોએ તેનું કારણ પણ જણાવ્યું હતું. રોનાલ્ડોએ કહ્યું કે, તેનો દીકરો ટેક્નોલોજી પ્રત્યે પાગલ છે. આ પેઢીના અન્ય બાળકોની જેમ તે પણ ટેક્નોલોજી પાછળ દોડે છે. તેને કહ્યું કે તેનો પુત્ર હંમેશા તેને પૂછે છે કે શું તેને ફોન મળશે ? રોનાલ્ડોએ તેના પુત્રને કહ્યું કે હમણાં ફોન નહિ મળે .

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ખૂબ જ અમીર છે અને તે પોતાના બાળકોની દરેક ઈચ્છા પૂરી કરી શકે છે, તેમ છતાં તેને પોતાના 11 વર્ષના પુત્રને ફોન આપવાની ના પાડી હતી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માત્ર તેના રમત ક્ષેત્રે જ તેજસ્વી નથી પરંતુ એક સારા પિતા પણ છે.

ક્રિસ્ટિયાનોએ એક વીડિયોમાં કહ્યું હતું કે, તેને તેના પુત્રને ફોન આપ્યો ન હતો. તેમના પુત્રને આ ફોન ગિફ્ટ તરીકે જોઈતો હતો પરંતુ તેને તે આપવાની ના પાડી હતી.

રોનાલ્ડોએ તેનું કારણ પણ જણાવ્યું હતું. રોનાલ્ડોએ કહ્યું કે, તેનો દીકરો ટેક્નોલોજી પ્રત્યે પાગલ છે. આ પેઢીના અન્ય બાળકોની જેમ તે પણ ટેક્નોલોજી પાછળ દોડે છે. તેને કહ્યું કે તેનો પુત્ર હંમેશા તેને પૂછે છે કે શું તેને ફોન મળશે ? રોનાલ્ડોએ તેના પુત્રને કહ્યું કે હમણાં ફોન નહિ મળે .

ખેલાડીનું કહેવું છે કે, આજની પેઢી એક ડગલું આગળ છે પરંતુ તેને ટેક્નોલોજીથી ગ્રસિત ન થવા દેવા જોઈએ . તેમને વસ્તુઓ આપો પરંતુ થોડા સમય માટે તેમની સાથે હંમેશા કોઈપણ ટેક ગેજેટ્સ ન હોવા જોઈએ.

રોનાલ્ડો તેના પુત્રને એ પણ કહેવા માંગતો હતો કે, “જીવનમાં કંઈ પણ સરળતાથી નથી મળતું. શ્રેષ્ઠ વસ્તુ જે હું તને આપી શકું તે છે શિક્ષણ.”

News Click 24

Poll not found

Related Articles

Back to top button