ભારત

સીબીઆઇના નવી સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં અરવિંદ કેજરીવાલને મુખ્ય કાવતરાખોર ગણાવ્યો છે ,

સીબીઆઇએ આરોપ લગાવ્યો હતો કે તેમના નજીકના સહયોગી અને આરોપી વિજય નાયરના મીડિયા સંચાર પ્રભારી દિલ્હી આબકારી વ્યવસાય માટે વિભિન્ન હિતધારકતા સાથે સંપર્ક કરી રહ્યા હતા. અનફુલ આબકારી નીતિ માટે તેમની પાસેથી લાંચ માગી રહ્યા હતાં.

આબકારી નીતિ કૌભાંડમાં સીબીઆઇએ પાંચમી અને અંતિમ ચાર્જશીટ દાખલ કર્યા બાદ પોતાની તપાસ પુરી કરતાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મુખ્ય કાવતરાખોર ગણાવ્યો છે.

સીબીઆઇએ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલ પાસે અગાઉથી જ આબકારી નીતિનું ખાનગીકરણ કરવાનોે પૂર્વ નિર્ધારિત વિચાર હતો. જેને ભ્રષ્ટાચારના આરોપો બહાર આવ્યા બાદ રદ કરી દેવામાં આવ્યા હતા. માર્ચ 2021ના મહિનામાં પાર્ટી ‘આપ’ માટે નાણાંકીય સમર્થનની માંગ કરી જ્યારે સહ આરોપી મનીષ સિસોદીયાના અધ્યક્ષતાવાળા જીઓએમ દ્વારા નીતિ તૈયાર કરવામાં આવી રહી હતી.

સીબીઆઇએ આરોપ લગાવ્યો હતો કે તેમના નજીકના સહયોગી અને આરોપી વિજય નાયરના મીડિયા સંચાર પ્રભારી દિલ્હી આબકારી વ્યવસાય માટે વિભિન્ન હિતધારકતા સાથે સંપર્ક કરી રહ્યા હતા. અનફુલ આબકારી નીતિ માટે તેમની પાસેથી લાંચ માગી રહ્યા હતાં.

News Click 24

Poll not found

Related Articles

Back to top button