ગુજરાત

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીનાં અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળશે. બેઠકમાં તાજેતરમાં પડેલ વરસાદ બાદ પાક નુકશાની બાબતે ચર્ચા થશે.

વડોદરામાં પૂર નુકસાની માટે સરકારે 25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અસરગ્રસ્ત વેપારીઓને સહાયની ચૂકવણી શરૂ કરાઈ છે. 3,555 વેપારીને 5.25 કરોડ ચૂકવવામાં આવ્યા. 2,370 લારીધારક અને 403 નાની કેબિનધારકને સહાય ચૂકવાઈ છે

વડોદરામાં પૂર નુકસાની માટે સરકારે 25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અસરગ્રસ્ત વેપારીઓને સહાયની ચૂકવણી શરૂ કરાઈ છે. 3,555 વેપારીને 5.25 કરોડ ચૂકવવામાં આવ્યા. 2,370 લારીધારક અને 403 નાની કેબિનધારકને સહાય ચૂકવાઈ છે , 

ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળનાર છે. આજે સાંજે પાંચ કલાકે મળશે કેબિનેટની બેઠક. આ બેઠકમાં તાજેતરમાં ગુજરાતમાં પડેલ વરસાદ બાદ પાક નુકશાની બાબતે ચર્ચા થશે. તેમજ નુકશાની પર વિવિધ વિભાગો દ્વારા નુકશાનીને મેમોરેન્ડમ તૈયાર કરવા બાબતે ચર્ચા થશે. તેમજ મેમોરેન્ડમ તૈયાર કરી કેન્દ્ર સરકારને સહાય માટે નુકશાનીની વિગતો મોકલવામાં આવશે. તેમજ આગામી તહેવાર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનાં આયોજન પર ચર્ચા થશે. તેમજ રાજ્ય સરકારનાં આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમીક્ષા થશે.

વડોદરામાં પૂર નુકસાની માટે સરકારે 25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અસરગ્રસ્ત વેપારીઓને સહાયની ચૂકવણી શરૂ કરાઈ છે. 3,555 વેપારીને 5.25 કરોડ ચૂકવવામાં આવ્યા. 2,370 લારીધારક અને 403 નાની કેબિનધારકને સહાય ચૂકવાઈ છે. 751 મોટી કેબિન જ્યારે 30 જેટલી પાકી દુકાનને સહાય ચૂકવાઈ છે. 14 સપ્ટેમ્બરથી 200 કર્મચારીઓને સરવેની કામગીરી સોંપાઈ છે. સહાયની રકમ વેપારીઓના ખાતામાં જમા કરાવાઈ છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button