News Click 24
-
બ્રેકીંગ ન્યુઝ
Pm મોદીએ કાળ ભૈરવના દર્શન કરીને વારાણસીથી ત્રીજી વખત ભર્યુ ઉમેદવારી ફોર્મ ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ઉમેદવારી પત્ર ભરશે. તેમના નોમિનેશનમાં 12 રાજ્યોના સીએમ સામેલ થશે. નોમિનેશન પહેલા પીએમ અસ્સી ઘાટ…
Read More » -
જાણવા જેવું
રીટેઈલ ફૂગાવો નીચો આવ્યો પણ અનાજ-ખાદ્યચીજોમાં ભાવવધારો , ખાદ્ય, ફુગાવામાં વૃધ્ધિ, 8.52 ટકાથી વધીને 8.70 ટકા
દેશમાં રીટેલ ફૂગાવાનો દર એપ્રિલ મહિનામાં સાધારણ ઘટીને 4.83 ટકા થયો હતો.ક્ધઝયુમર પ્રાઈસ ઈન્ડેકસ આધારીત ફૂગાવાનો દર માર્ચમાં 4.85 ટકા…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
ગત વર્ષની સરખામણીએ યાત્રાળુઓની સંખ્યામાં 61 ટકાનો વધારો ચારધામ યાત્રામાં ત્રણ જ દિવસમાં 1.50 લાખ ભાવિકો : નિષ્ણાંતોની લાલબતી
હિન્દુઓની અત્યંત અને આસ્થાભરી ચારધામ યાત્રા શરૂ થયાના ત્રણ જ દિવસમાં 1.50 લાખ ભાવિકો ઉમટી પડયા હતા જે ગત વર્ષની…
Read More » -
ભારત
ઉમેદવારી પત્ર ભરતા પહેલા મોદીએ ગંગા પૂજન કર્યું કમલ રથ પર સવાર થઈને વડાપ્રધાને દેશમાં ભાજપની જીતના આશિર્વાદ લોકો પાસે માંગ્યા
વડાપ્રધાન મોદીએ આજે ત્રીજી વાર વારાણસી લોકસભા સીટ પર શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારીપત્ર ભર્યું હતું. વડાપ્રધાન નામાંકન સંપૂર્ણ શાસ્ત્રીય વિધિવિધાન…
Read More » -
મહારાષ્ટ્ર
મુંબઈમાં હોર્ડીંગ બોર્ડ દુર્ઘટનાનો મૃત્યુઆંક 14 પર પહોંચ્યો બે સપ્તાહ પુર્વે જ ‘હટાવવા’ સુચના અપાઈ હતી
મુંબઈમાં હવામાનપલ્ટા સાથે ધૂળની આંધી-ઝંઝાવાતી પવન-વરસાદમાં તોતીંગ હોર્ડીંગ ધસી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 14નો થયો છે. આ હોર્ડીંગ હટાવી લેવા…
Read More » -
ભારત
હૈદરાબાદ લોકસભા ક્ષેત્રના ભાજપના મહિલા ઉમેદવાર માધવી લતા મુસ્લિમ મહિલાઓના બુરખા ઉતારી તેમના ઓળખપત્રો ચકાસતા હોવાનો વિડીયો બહાર આવતા હંગામો
હૈદરાબાદ લોકસભા ક્ષેત્રના ભાજપના મહિલા ઉમેદવાર માધવી લતા મુસ્લિમ મહિલાઓના બુરખા ઉતારી તેમના ઓળખપત્રો ચકાસતા હોવાનો વિડીયો બહાર આવતા હંગામો…
Read More » -
ગુજરાત
સીબીએસઈ બોર્ડના પરિણામમાં વિદ્યાર્થીઓની સાપેક્ષમાં વિદ્યાર્થીનીઓએ મેદાન માયુર્ં છે. જેમાં ધો.10માં મુઝફફરનગરની વિદ્યાર્થીની રિતિકાએ 600માંથી 590 ગુણ હાંસલ કરી બોર્ડમાં પ્રથમ સ્થાન હાસલ કયુર્ં છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામ બાદ સીબીએસઈ (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન) દ્વારા આજે ધો.10નું 93.60 ટકા…
Read More » -
મહારાષ્ટ્ર
મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટ્યાની ઘટનામાં મોતનો આંકડો વધ્યો, મૃતકોની સંખ્યા પહોંચી 14એ, 70થી વધુ ઘાયલ ,
સોમવારે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં તોફાની પવન ફૂંકાયો અને ધૂળની ભારે ડમરી ઉઠ્યા પછી એક મોટું હોર્ડિંગ ધરાશાયી થતાં 14 લોકોના…
Read More » -
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 14 May 2024 ,
મેષ “આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય…
Read More » -
ભારત
શ્રીનગરમાં મતદાન ચુંટણી સ્ટાફમાં પણ ઉત્સાહ , 35 વર્ષમાં પહેલીવાર ચૂંટણીના બહિષ્કારનું એલાન નહી ,
આતંકવાદગ્રસ્ત કાશ્મીરમાં ચુંટણીને પડકારજનક ગણવામાં આવતી હોય છે પરંતુ આ વખતે સ્થિતિ જુદી છે. ત્રાસવાદી કે અલગતાવાદી સંગઠનોએ કોઈ બહિષ્કારનું…
Read More »