News Click 24
-
ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 10 April 2024 ,
આજનું પંચાંગ 10 04 2024 બુધવાર માસ ચૈત્ર પક્ષ સુદ તિથિ બીજ નક્ષત્ર ભરણી યોગ વિશ્કુંભ સવારે 10:36 પછી પ્રીતિ…
Read More » -
ગુજરાત
રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો મુદ્દે રાજકોટના રાજવી માંધાતાસિંહજીનું નિવેદન સામે આવ્યું છે. માંધાતાસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું.
રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો મુદ્દો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની…
Read More » -
ભારત
ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ ,
ઉતરાખંડમાં 10 મેથી ચારધામ યાત્રાનો આરંભ થઈ રહ્યો છે. કેદારનાથનાં કપાટ 10 મો, બદરીનાથના કપાટ 12 મે ગંગોત્રી, યમુનોત્રીના કપાટ…
Read More » -
ગુજરાત
પરસોતમ રુપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ આંદોલનમાં આજે ગાંધીનગરમાં કમલમ ખાતે ઘેરાવના કરણી સેના ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે આપેલા એલાન પૂર્વે જ તેમની અમદાવાદ વિમાની મથકે અટકાયત કરવામાં આવી હતી.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રુપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ આંદોલનમાં આજે ગાંધીનગરમાં કમલમ ખાતે ઘેરાવના કરણી સેના ગુજરાતના…
Read More » -
ગુજરાત
રાજકોટમાં હવે ચૂંટણી જંગ જામ્યો છે. કોંગ્રેસમાંથી રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસનાં દિગ્ગજ નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવતા હવે લોકસભા ચૂંટણી જંગ જામ્યો છે.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.…
Read More » -
ટેકનોલોજી
માત્ર પાવર સેવિંગ મોડ બેટરી બચાવવા માટે પૂરતું નથી ,
જ્યારે પણ ફોનની બેટરી ઓછી થાય છે. ત્યારે લોકો તરત જ તેમના ફોનમાં પાવર સેવિંગ મોડ ચાલુ કરી દે છે.…
Read More » -
જાણવા જેવું
દેશમાં સાયલન્ટ કિલર તરીકે ઉભરી રહેલા આ રોગ પ્રત્યે સૌથી વધુ ઉપેક્ષા નાની ઉંમરે હૃદયરોગમાં બ્લડપ્રેસરની પણ ભૂમિકા
દેશમાં આરોગ્ય સુવિધાઓમાં સતત વધારા પાછળનું કારણ ભારતની આરોગ્ય પરીસ્થિતિ સતત વણસતી જતી હોય તેવા સંકેત છે. ગઈકાલે જ એક…
Read More » -
ઈકોનોમી
નવરાત્રિના પહેલા દિવસે શેરબજાર ઓલ ટાઈમ હાઈ લેવલ પર, સેન્સેક્સ પહેલીવાર 75,000ને પાર, નિફ્ટીએ પણ બનાવ્યો રેકોર્ડ
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે અને પહેલા જ દિવસે શેરબજારે તેનું સ્વાગત કરીને નવો રેકોર્ડ રચી દીધો છે. મંગળવારે…
Read More » -
જાણવા જેવું
સીએમએસના દાવા મુજબ આ વખતે લોકસભા ચૂંટણીમાં 1 લાખ 20 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચાઇ શકે છે
દિવસે ને દિવસે મોંઘીદાટ બનતી ચૂંટણી એક ગરીબના મહિનાના ગુજરાન જેટલો ખર્ચ વોટર દીઠ ચૂંટણીમાં થાય છે . ચૂંટણીઓ મોંઘી…
Read More » -
ભારત
જેલનો જવાબ વોટ આમ આદમી પાર્ટીએ અભિયાન શરૂ કર્યુ
શરાબ કાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે તે સમયે આમ આદમી પાર્ટીએ હવે કેજરીવાલને જેલમાં દર્શાવતી તસ્વીરો સાથે પોષ્ટર…
Read More »