ગુજરાત
-
વામાન વિભાગે ગુજરાતમાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે , જન્માષ્ટમીએ અતિ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એક સાથે સક્રિય થયેલી ત્રણ સિસ્ટમથી ફરી એકવાર ચોમાસું એક્ટિવ થયું છે. રવિવારે રાજકોટ, વલસાડ, નવસારી સહિતના જિલ્લાઓમાં ભારે…
Read More » -
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ છે. આ દિવસે ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. આ વર્ષે જન્માષ્ટમી પર દ્વાપર યુગની જેમ શુભ યોગ બની રહ્યો છે.
ર વર્ષે ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર…
Read More » -
ભાજપમાં આજે મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. આંકલાવ શહેર ભાજપમાં એક સાથે 22 હોદ્દેદારોનાં રાજીનામાં ,
આ ઘટનાક્રમની શરૂઆત 18 ઓગસ્ટના રોજ થઈ હતી, જ્યારે આંકલાવ શહેર ભાજપના મહામંત્રી વિશાલ પટેલે અચાનક રાજીનામું આપ્યું હતું. તેમના…
Read More » -
રાજ્યની મેડિકલ અને પેરા મેડિકલ કોલેજોની ફીમાં વધારો જાહેર, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીક કોલેજની ફીમાં ત્રણ વર્ષ માટે વધારો નક્કી કરાયો
મેડિકલ કોલેજની ફીમાં એક વર્ષ માટે વધારો નક્કી કરાયો જ્યારે બે વર્ષની હવે નક્કી કરાશે. પ્રાથમિક વિગતો મુજબ 19 મેડિકલ…
Read More » -
રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા ,મહત્ત્વપૂર્ણ નિર્ણયો નિયમાનુસારની કાર્યવાહીને અનુસરીને ટુંક સમયમાં અમલી કરાશે.
મુખ્યમંત્રીએ એવો નિર્ણય કર્યો છે કે, ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના 4.5 એફ.એસ.આઇ. સુધીના બિન…
Read More » -
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારીને એક વર્ષ પહેલા 9 લોકોના જીવ લેનાર નબીરા તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર કરાયા
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારીને એક વર્ષ પહેલા 9 લોકોના જીવ લેનાર નબીરા તથ્ય પટેલના હંગામી જામીન…
Read More » -
વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું ફરી સક્રિય બન્યું છે. સાતમ-આઠમ પહેલા જ રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે.
હવામાન વિભાગના મૌસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આજે સુરત, અમરેલીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ,…
Read More » -
રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરબદલ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ વિભાગમાં 234 PI ની બદલીઓ કરવામાં આવી છે.
આગામી સમયમાં જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી જેવા તહેવારો આવશે તે પહેલા ગૃહવિભાગ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અને 234 જેટલા…
Read More » -
શનિવારે સાંજે લોકમેળાને ખુલ્લો મુકાશે પ્રભારી મંત્રી પટેલ હવે ફાઉન્ડેશન વગર જ ધમધમશે રાઇડ્સ
રાઇડ્સના મુદ્દે SOPના અભ્યાસ અને યાંત્રિક ચકાસણી બાદ જ કમિટિ દ્વારા લેવાશે નિર્ણય-ક્લેક્ટર: બપોરે ક્લેક્ટર કચેરીમાં રાઇડ્સ કમિટી અને પી.ડબલ્યુ.ડી.ના…
Read More » -
વિધાનસભા ગૃહમાં નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું જપ્ત કરેલા વાહનોની થશે હરાજી, આ પૈસા ગરીબ પરિવાર માટે વપરાશે ,
નુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં દારૂબંધીના કાયદામાં પોલીસ પ્રક્રિયા સરળ કરવા અને ગુનેગારોને અંકુશમાં રાખવા ઉપરાંત દારૂની હેરફેર…
Read More »