ગુજરાત
-
હવામાન વિભાગે કહ્યું છે કે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 31 જાન્યુઆરી સુધીમાં પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હવામાન , ગુજરાતમાં પણ ઠંડીનો પારો વધી રહ્યો છે. ની પેટર્ન બદલાવા જઈ રહી છે ,
અમદાવાદ શહેરમાં ધીમે ધીમે ફરી તાપમાનનાં પારામાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થઈરહ્યો છે.…
Read More » -
માંગરોળ ખાતે આયોજિત શબરી યાત્રામાં સી.આર.પાટીલે કહ્યું, આ એક મંદિર નિર્માણના કારણે આખો દેશ એક થયો છે.
અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
Read More » -
કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી, રાપરથી 24 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું .
કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. વાત જાણે એમ છે કે, કચ્છમાં 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે.…
Read More » -
વડોદરામાં હરણી તળાવની દુર્ઘટનાને લઈ પોલીસ કમિશ્નર દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, એફઆઈઆરમાં નોંધાયેલા આરોપીઓ અને પકડાયેલા આરોપીઓ વિશે માહિતી આપી હતી.
લેક ઝોન ખાતે ખૂબ જ દુઃખદ બનાવ બન્યો હતો. જેમાં 12 જેટલા બાળકોનાં મૃત્યું થયા તેમજ 2 શિક્ષકોનાં મૃત્યું થયા…
Read More » -
શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા અનુસાર, કોચિંગ સંસ્થાઓ 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં
શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા અનુસાર, કોચિંગ સંસ્થાઓ 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં અને…
Read More » -
વડોદરામાં હરણી તળાવમાં બોટ પલટી જતા 14ના મોત , એક શિક્ષિકાએ કહ્યું હતું કે, બોટમાં 30 જેટલા લોકો સવાર હતા. જેમાંથી ફક્ત 10 વિદ્યાર્થીને લાઇફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા.
શહેરમા હરણી તળાવ ખાતે બોટ પલટી જતા 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના ડૂબી જવાથી મોત થયું હતું. એક શિક્ષિકાએ કહ્યું…
Read More » -
અમદાવાદ શહેર ડ્રગ્સનું હબ બની ગયું છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર 50 કિલો કેટામાઈન પકડાયા બાદ ફેકટરીમાં દરોડો: 46 કિલો પાવડર જપ્ત: 3ની ધરપકડ
ઘણા સમયથી અમદાવાદ શહેર ડ્રગ્સનું હબ બની ગયું છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર સામાન્ય સંજોગોમાં વિદેશથી આવતા મુસાફરો ડ્રગ્સ લઈને…
Read More » -
મહંત ઈન્દ્રભારતી બાપુનું નિવેદન ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ મહંત ઈન્દ્રભારતી બાપુનું નિવેદન સામે આવ્યું , કયા લખ્યું છે કે મંદિર પૂર્ણ બન્યા બાદ જ પ્રાણ પ્રતિષ્ઠા કરી શકાય?’,
અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે.…
Read More » -
સુરતમાં અનેક વખત મેહુલ બોઘરાએ પોલીસને કાયદાનું ભાન કરાવ્યું છે. તો એવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે
સુરતમાં અનેક વખત મેહુલ બોઘરાએ પોલીસને કાયદાનું ભાન કરાવ્યું છે. તો એવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં…
Read More » -
કોટડા સાંગાણીના માણેકવાડા ગામમાં મહેન્દ્રસિંહ જાડેજાના ફાર્મ હાઉસ પર ચાલુ જુગારની બેઠક દરમ્યાન સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડયા
જિલ્લામાં આજે સ્ટેટ મોનીટરીંગ સેલના ઘણા સમય પછી બાતમી આધારિત જુગાર કલબ પર દરોડા પડ્યા છે. રાજકોટ જિલ્લામાં આવેલ કોટડા…
Read More »