ગુજરાત
-
બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જૂનાગઢનું આ ગામ બેટમાં ફેરવાયું, ઘરો-ખેતરો, મંદિર બધું પાણીમાં ડૂબી ગયું
આ અઠવાડિયે પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આ અઠવાડિયે પણ ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં થવાની શક્યતાઓ વ્યક્ત કરી…
Read More » -
ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે ગુજરાતના ATS એક્શન મોડમાં જોવા મળ્યું
દેશની ગુપ્ત માહિતી અન્ય દેશના હાથમાં લગતા અનેક મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આ દરમિયાન ગુજરાત ATSને મોટી સફળતા હાથ…
Read More » -
ગુજરાતમાં 10 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં ફરી એકવાર તોફાની વરસાદની શક્યતા સર્જાઈ છે. ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સર્ક્યુલેશન બન્યું છે. આ સાથે ઓફશોર ટ્રોફશોર પણ…
Read More » -
મેઘરાજા થોડા દિવસના આરામ બાદ આજે ફરી એક વખત એક્શનમાં આવ્યા છે. રાજ્યના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ થયો છે
વરસાદની પ્રથમ ઇનિંગમાં જ રાજ્યના જળાશયોમાં નવાનીરની આવક શરૂ થઈ હતી ત્યારે વરસાદની બીજી ઇનિંગમાં પણ જળાશયોમાં નવા નીરની આવક…
Read More » -
હવે દંડ ભરવા લાઈનમાં ઉભા રહેવું પડશે નહીં ટ્રાફિક કોર્ટ વાહન માલિકોને મોકલશે નોટિસ
ગુજરાતમાં વધુ 20 ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો નિર્ણય હાઈકોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્યના નવસારી, પંચમહાલ, ભાવનગર, દાહોદ, પોરબંદર, તાપી,…
Read More » -
મહિપતસિંહ ચૌહાણને મળી મારી નાખવાની ધમકી, જાણો શું છે મામલો
સામાજિક કાર્યકર અને સોશિયલ મીડિયાથી પ્રસિદ્ધ થયેલ મહિપતસિંહ ચૌહાણને જાનથી મારી નાખવાની ધમકી મળતા ચકચાર મચી છે. મહિપતસિંહ ચૌહાણ દ્વારા…
Read More » -
ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં દોઢ વર્ષમાં 124 ટી.પી. સ્કીમ મંજૂર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતને 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધી જી20 દેશોની એક વર્ષની અધ્યક્ષતા પ્રાપ્ત…
Read More » -
મહિસાગર ખાતે ‘નલ સે જલ’ની કામગીરી દરમ્યાન ગેરરીતિ અંગેની ફરિયાદોના સંદર્ભમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની વિજિલન્સ ટીમ દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી
કેમ કરવામાં આવ્યા ફરજ મોકૂફ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ , મહિસાગર ખાતે ‘નલ સે જલ’ની કામગીરી દરમ્યાન ગેરરીતિ અંગેની…
Read More » -
ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક જોરદાર વરસાદ પડી રહ્યો છે. તાપમાનમાં પણ ઘટાડો થયો છે.
દેશભરના કેટલાક રાજ્યોમાં અવિરત વરસાદને કારણે ભેજવાળી ગરમીમાંથી રાહત મળી છે. ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક જોરદાર…
Read More » -
દામોદર કુંડમાં પરિવાર સાથે ન્હાવા પડેલું 2 વર્ષનું બાળક ડૂબી જતા મોત, પ્રવાસ બન્યો શોકનું કારણ
જૂનાગઢ, ગીર સોમનાથ, પોળો ફોરેસ્ટ, તાપી, ડાંગ, સાપુતારા સહિતના ગુજરાતના સ્થળો હાલ વરસાદને પગલે નયનરમ્ય બન્યા છે. લીલોછમ પ્રદેશ અને…
Read More »