આગામી 22 જૂને રાજ્યની 8 327 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે
-
ગુજરાત
કડી અને વિસાવદરમાં ગ્રામપંચાયતની ચૂંટણી મોકૂફ, આગામી 22 જૂને રાજ્યની 8 327 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે, અને પરિણામ 25 જૂને આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને 2 જૂને એક જાહેરનામું પ્રસિદ્ધ થશે.
ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર કર્યાના 30 કલાકમાં રાજ્ય ચૂંટણી પંચે સુધારો કર્યો હતો. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કડી અને વિસાવદરમાં વિધાનસભાની…
Read More »