આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ; આ બેઠકમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ
-
ગુજરાત
આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ; આ બેઠકમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ, સિંચાઈ માટેના ખેડૂતોને પાણી આપવા બાબતે અને અન્ય કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
આજે ગાંધીનગરમાં સવારે 10 વાગે કેબિનેટ બેઠક મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ,…
Read More »