આજે બપોરે 12 વાગ્યા સુધીમાં દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થઈ શકે
-
દેશ-દુનિયા
આજે બપોરે 12 વાગ્યા સુધીમાં દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થઈ શકે , 4.30 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળશે અને રાજીનામું આપે તેવી શક્યતા ,
દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં 15 સપ્ટેમ્બરે અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું…
Read More »