ઉર્જા
-
ગુજરાત
વિધાનસભા સત્રના દિવસની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થશે તેમજ નાણાં, ઉર્જા, જળ સંપત્તિ વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે. પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પ્રશ્નોની પણ ચર્ચા થશે.
ગાંધીનગરમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યો છે. ત્યારે આજે બપોરે 12 વાગ્યાથી વિધાનસભાની બેઠક શરૂ થશે. જેની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થશે…
Read More »