કારણ કે સરકારે તે ઉમેરવાની મંજૂરી આપી છે. જેના કારણે સામાન્ય લોકોને સેવાઓનો લાભા લેવાનું સરળ બની રહેશે.
-
દેશ-દુનિયા
આધાર કાર્ડ વેરિફિકેશનને લઈને કેન્દ્ર સરકારે મોટા ફેરફાર કર્યા છે : હવેથી ખાનગી કંપનીઓ મોબાઇલ એપ્સમાં આધાર-આધારિત ફેસ ઓથેન્ટિકેશન કરી શકશે, કારણ કે સરકારે તે ઉમેરવાની મંજૂરી આપી છે. જેના કારણે સામાન્ય લોકોને સેવાઓનો લાભા લેવાનું સરળ બની રહેશે.
ભારત સરકારે swik.meity.gov.in નામનું નવું પોર્ટલ શરૂ કર્યું છે, જે આધાર વેરિફિકેશનને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે. આ પોર્ટલ દ્વારા…
Read More »