કાશ્મીરની જેમ જ એક અધૂરો એજન્ડા છે.
-
બ્રેકીંગ ન્યુઝ
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલૂચે કહ્યું છે કે જૂનાગઢ, કાશ્મીરની જેમ જ એક અધૂરો એજન્ડા છે.
પાકિસ્તાને કાશ્મીર પછી હવે જૂનાગઢને લઈને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પાકિસ્તાની વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલૂચે ગુરુવારે જૂનાગઢ…
Read More »