કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર સુપ્રીમનો ચુકાદો
-
બ્રેકીંગ ન્યુઝ
દારુ કૌભાંડમાં જેલમાં કેદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર સુપ્રીમનો ચુકાદો આવ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેઝરીવાલને જામીન આપ્યા
સુપ્રીમ કોર્ટે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના…
Read More »