કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાની મહત્વપૂર્ણ જાહેરાત
-
ભારત
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાની મહત્વપૂર્ણ જાહેરાત , PF પેન્શનધારકો કોઇપણ બેન્કની કોઇપણ શાખામાંથી પેન્શન મેળવી શકશે
1 જાન્યુઆરી, 2025થી કર્મચારી પેન્શન યોજના (ઇપીએસ) હેઠળ પેન્શનધારક દેશમાં કોઇપણ બેન્કની કોઇપણ શાખામાંથી તેનું પેન્શન મેળવી શકશે આ માટે…
Read More »