કોંગ્રેસ દ્વારા આજે મોરબી ન્યાય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
-
ગુજરાત
કોંગ્રેસ દ્વારા આજે મોરબી ન્યાય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો , જેમાં રાજકોટ-સુરત અગ્નિકાંડના મૃતકોના પરિજનો આ ન્યાય યાત્રા’માં નહીં જોડાય,
રાજ્યભરમાં બનેલી દુર્ઘટનાઓમાં મૃતકોના પરિજનોને ન્યાય અપાવવાના ઉદ્દેશ્ય સાથે આ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. જેમાં કોંગ્રેસના ઘણા નેતાઓ જોડાયા છે.…
Read More »