ખ્યાતિકાંડ નવા – નવા ફણગા ફુટી રહ્યા છે
-
ગુજરાત
ખ્યાતિકાંડ નવા – નવા ફણગા ફુટી રહ્યા છે , ‘સામુહિક મીલીભગત’! બે સરકારી તબીબો-વીમા અધિકારીને તપાસ માટે તેડુ ,
સરકારી નાણા કટકટાવવા માટે દર્દીઓને બિનજરૂરી સ્ટેન્ટ મુકાતા બે લોકોના મોતના ચકચારી કિસ્સામાં સામેલ ખ્યાતિ હોસ્પીટલના નવા-નવા કરતૂતો ખુલવા લાગ્યા…
Read More »