ગુજરાતમાં ફરી એકવાર ડ્રગ્સનું જંગી કન્સાઈનમેન્ટ ઝડપાયું છે. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં અરબી સમુદ્રમાંથી 300 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

Back to top button