ગુજરાતમાં ભેળસેળિયા કારોબારી ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડે છે
-
ગુજરાત
ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણભાઇ પટેલે આક્ષેપ કર્યાં છેકે, ગુજરાતમાં ભેળસેળિયા કારોબારી ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડે છે,
ઊંઝામાં નકલી જીરૂ-વરિયાળીમાં મોટાપાયે ભેળસેળ થઇ રહી છે. ગુજરાતમાં ભેળસેળનો કાળો કારોબાર ફુલ્યોફાલ્યો છે ત્યારે ભ્રષ્ટ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ…
Read More »