જયારે આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
-
ગુજરાત
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 6 દિવસ ભારે વરસાદ રહેશે, જયારે આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. છેલ્લા 2 દિવસથી રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. પહેલા જ સેશનમાં મેઘરાજાએ ધમાકેદાર…
Read More »