(જૂનાગઢ જિલ્લા મેંદરડા) પંથકમાં સાંસદની ગ્રાન્ટ વેચાતી હોવાના મુદ્દે સરપંચો મેદાનમાં આવી રહ્યા છે. આ અંગે પૂર્વ સાંસદને રજૂઆત કરતાં તેણે સાંસદ એવા કેન્દ્રીય મંત્રીનું ધ્યાન દોર્યું છે.

Back to top button