તહેવારોની સિઝનમાં મોંઘવારીના મોટા આંચકાનો સામનો કરવો પડ્યો
-
ભારત
તહેવારોની સિઝનમાં મોંઘવારીના મોટા આંચકાનો સામનો કરવો પડ્યો , આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાથી વધુનો વધારો થયો છે. ગેસના આ ભાવ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર કોમર્શિયલ એલપીજી સિલિન્ડર રેટ માટે છે
શમાં લોકોને તહેવારોની સિઝનમાં મોંઘવારીના મોટા આંચકાનો સામનો કરવો પડ્યો છે. આજે દેશમાં કરવા ચોથનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે…
Read More »