પાકિસ્તાનનાં ઘરમાં ઘૂસીને ભારત આતંકનો ખાત્મો બોલાવી રહ્યું છે
-
બ્રેકીંગ ન્યુઝ
ભારતની ગુપ્તચર એજન્સી RAW એ રાષ્ટ્રીય સુરક્ષા માટેના સાહસિક પગલા તરીકે 2019 પછી વિદેશમાં કથિત રીતે કામગીરી શરૂ કરી હતી.
ગાર્ડિયને તેના અહેવાલમાં બંને દેશોના ગુપ્તચર અધિકારીઓ સાથેની મુલાકાતો અને પાકિસ્તાની તપાસકર્તાઓ દ્વારા શેર કરાયેલા દસ્તાવેજોનો ઉલ્લેખ કર્યો છે. તેમાં…
Read More »