ભારતીય જનતા પાટી ચૂંટણી પરિણામ પહેલાના ‘એકઝીટ’ પોલને ‘એકઝેટ’ પોલ સમજીને વર્ત્યો અને અબકી બાર 400 પાર અને પાંચ લાખની લીડના અહંકારે ભાજપને હરાવ્યો છે.
-
ગુજરાત
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાત-દેશની જનતાનો નતમસ્તક થઈ આભાર માનતા જણાવ્યું છે કે, ભારતીય જનતા પાટી ચૂંટણી પરિણામ પહેલાના ‘એકઝીટ’ પોલને ‘એકઝેટ’ પોલ સમજીને વર્ત્યો અને અબકી બાર 400 પાર અને પાંચ લાખની લીડના અહંકારે ભાજપને હરાવ્યો છે.
લોકસભાની ચૂંટણી પરિણામમાં ગુજરાતમાં બનાસકાંઠાની બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના વિજયને આવકારતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાત-દેશની જનતાનો નતમસ્તક…
Read More »