રૂપાલા મામલે ક્ષત્રિય આગેવાનોમાં ભાગલા
-
ગુજરાત
ગોંડલમાં જયરાજસિંહનું સમાધાન સંમેલન ભાજપ પ્રેરીત હતું, સમાજમાં કાંઇ લેવાદેવા નથી , રૂપાલા મામલે ક્ષત્રિય આગેવાનોમાં ભાગલા
રાજકોટની લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુધ્ધના વિવાદિત વિધાન સામે સર્જાયેલો ભડકો ઠારવાના પ્રયાસો ખાસ સફળ થતા…
Read More »