વડોદરામાં હરણી તળાવની દુર્ઘટનાને લઈ પોલીસ કમિશ્નર દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે
-
ગુજરાત
વડોદરામાં હરણી તળાવની દુર્ઘટનાને લઈ પોલીસ કમિશ્નર દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, એફઆઈઆરમાં નોંધાયેલા આરોપીઓ અને પકડાયેલા આરોપીઓ વિશે માહિતી આપી હતી.
લેક ઝોન ખાતે ખૂબ જ દુઃખદ બનાવ બન્યો હતો. જેમાં 12 જેટલા બાળકોનાં મૃત્યું થયા તેમજ 2 શિક્ષકોનાં મૃત્યું થયા…
Read More »