સવારે 9:15 વાગ્યે નુકસાન સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. સેન્સેક્સ લગભગ 60 પોઈન્ટ અને નિફ્ટી લગભગ 25 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો.
-
ઈકોનોમી
આજે ગુરુવારે શેરમાર્કેટ ખૂલતાંની સાથે જ ઘટાડો નોંધાયો , સવારે 9:15 વાગ્યે નુકસાન સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. સેન્સેક્સ લગભગ 60 પોઈન્ટ અને નિફ્ટી લગભગ 25 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો.
એક દિવસ પહેલા નવી ઊંચાઈને સ્પર્શ્યા બાદ આજે શરૂઆતના સત્રમાં સ્થાનિક બજારમાં નીચે તરફનું દબાણ જોવા મળી રહ્યું છે. બંને…
Read More »