હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
-
ગુજરાત
અમદાવાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આખા રાજ્યમાં અને આજે વહેલી સવારથી અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં…
Read More »