અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદ પડ્યો
-
ગુજરાત
શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો, અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદ પડ્યો, કમોસમી વરસાદના આગમનને લઈ જિલ્લાના ખેડૂતો ચિંતામાં ,
શિયાળાની ઠંડી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ જિલ્લામાં શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વિગતો મુજબ ધરમપુરના…
Read More »