અમદાવાદથી ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો લઈ આવતા ધોરાજીના બે ટ્રક ડ્રાઇવર પકડાયા હતા. 23 વર્ષીય મહંમદ રમજાન લાખા અને 28 વર્ષીય રફીક હાલા પાસેથી 11.99 ગ્રામ મેફેડ્રોન અને 454 ગ્રામ ગાંજો મળ્યો હતો

Back to top button