આજથી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની પૂજન વિધિ શરૂ થશે. આ ધાર્મિક વિધિ 21 તારીખ સુધી ચાલશે. 22 જાન્યુઆરીના બપોરે 12 વાગ્યેને 20 મીનિટે પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત થશે .

Back to top button