આજે અને આવતીકાલે બંધ રહેશે ચાર ધામ યાત્રાનું રજિસ્ટ્રેશન
-
ભારત
ઉત્તરાખંડમાં હાલમાં ચાલી રહેલી ચારધામ યાત્રાને લઈને મોટા સમાચાર , મુસાફરોના ભારે ધસારાને કારણે આજે અને આવતીકાલે એટલે કે 15મી અને 16મી મેના રોજ ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ રહેશે.
ઉત્તરાખંડમાં હાલમાં ચાલી રહેલી ચારધામ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, મુસાફરોના ભારે ધસારાને…
Read More »